તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિનો આરંભ:નવરાત્રિમાં નિહાળો કલાત્મક નકશીકામવાળા માતૃધામની ગરબા ભક્તિ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

તારીખ 17 ઓક્ટોબરને શનિવારથી નવરાત્રિનો આરંભ થયો છે અને સોમવારે ત્રીજું નોરતું છે ત્યારે ભાવનગરમાં આપવામાં આવેલા અને માતાજીના હજારો ભક્તોના આસ્થાના પ્રતિક સમા રવિ રન્નાદે માતૃધામ મંદિરમાં માત્ર નવરાત્રિ જ નહિં પરંતુ દર માસની પુનમે આનંદના ગરબા ગવાય છે તેમજ મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં આરતી, પૂજા અને પ્રસાદ લેવાય છે.

પૂજ્ય ઝરણામાંની પ્રેરણાથી આ વિશાળ પરિસરમાં અત્યંત બારીક નકશીકામથી માતૃધામ મંદિર તૈયાર થયું છે. આસ્થાના આ માતૃધામ મંદિરમાં જઈને ભક્તો શ્રદ્ધાથી માથું ટેકવી પોતાની જાતને ધન્ય ગણે છે અને રાંદલ માં પોતાના દુઃખો દૂર કરશે તેવી અનન્ય ભાવના રાખે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો