હિટ મશીન / ‘બરેલી કી બર્ફી’થી ‘બાલા’ સુધી, આયુષ્માન ખુરાનાની એક પછી એક સાત ફિલ્મ્સે કુલ 549 Crની કમાણી કરી

From 'Bareilly Ki Barfi' to 'Bala', Ayushmann Khurrana gives seven hit films one by one.
From 'Bareilly Ki Barfi' to 'Bala', Ayushmann Khurrana gives seven hit films one by one.
‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના તથા નુસરત ભરૂચા લીડ રોલમાં છે. ફિલ્મમાં આયુષ્માને કરમનો રોલ પ્લે કર્યો છે અને તે પૂજા નામની છોકરી બનીને કોલ સેન્ટરમાં જોબ કરે છે. જ્યારે તેની આ સચ્ચાઈ લોકો સમક્ષ આવે છે, ત્યારે શું થાય છે? તેના પર આધારિત આ ફિલ્મ હતી.

અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના પોલીસના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં દેશમાં કઈ રીતે જાતિ તથા ધર્મને આધારે ભેદભાવ કરવામાં આવે છે અને કઈ રીતે પછાત કોમના લોકોનું જીવવું મુશ્કેલ છે, તે બતાવવામાં આવ્યું છે.

નીના ગુપ્તા, ગજરાજ રાવ, સાન્યા મલ્હોત્રા તથા આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ડિરેક્ટર અમિત રવિન્દ્રનાથની આ ફિલ્મ આયુષ્માનના પેરેન્ટ્સ મોટી ઉંમરમાં ત્રીજીવાર માતા-પિતા બનવાના હોય છે અને સમાજમાં તથા ઘરમાં આ વાતને લઈ કેવા-કેવા રિએક્શન આવે છે, તેના પર આધારિત હતી.

શ્રીરામ રાઘવનની ‘અંધાધૂન’માં આયુષ્માન ખુરાના નેત્રહિન પિયાનો વગાડનારના રોલમાં જોવા મળ્યો હતો. મર્ડરને લઈ સસ્પેન્સ ઊભી કરતી આ ફિલ્મમાં તબુ તથા રાધિકા આપ્ટે જેવા કલાકારો હતો. આ ફિલ્મને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

2013માં આવેલી તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમાયલ સાધમ‘ની હિન્દી રીમેક ‘શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર છે. તમિળ ફિલ્મના ડિરેક્ટર આર એસ પ્રસન્નાએ જ હિંદી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં હિરોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે અને તે કેવી રીતે આનાથી ડીલ કરે છે, તેના પર આધારિત હતી.

ડિરેક્ટર અશ્વિની ઐય્યરની આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ તથા ક્રિતિ સેનન લીડ રોલમાં છે. બરેલીની બિટ્ટી મિશ્રા (ક્રિતિ સેનન) આઝાદ વિચારોની મોડર્ન છોકરી છે. ચિરાગ (આયુષ્યમાન ખૂરાના) પ્રિન્ટિંગ પ્રેસનો માલિક છે. વિદ્રોહી (રાજકુમાર રાવ) ચિરાગનો બાળપણનો મિત્ર છે. ચિરાગે પૂર્વ પ્રેમિકા બબલી વિશે એક પુસ્તક લખ્યું હોય છે અને આ પુસ્તકનું નામ ‘બરેલી કી બર્ફી’ હોય છે અને લેખક તરીકે નામ અને ફોટો વિદ્રોહીનો હોય છે. બિટ્ટીને પુસ્તક ગમે છે અને લેખકના પ્રેમમાં પડી જાય છે. તે ચિરાગને વિદ્રોહીને મળવાનું કહે છે. આ દરમિયાન ચિરાગને બિટ્ટી સાથે પ્રેમ થઈ જાય છે. વિદ્રોહી પણ બિટ્ટીને પ્રેમ કરે છે અને વાત સગાઈ સુધી પહોચી જાય છે. અંતે બિટ્ટી કોને મળે છે?

Divyabhaskar.com

Nov 12, 2019, 06:21 PM IST

મુંબઈઃ આઠ નવેમ્બરના રોજ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં 52 કરોડ જેટલી કમાણી કરી લીધી છે. વર્ષ 2017થી આયુષ્માન ખુરાના બેક ટુ બેક હિટ ફિલ્મ્સ આપી રહ્યો છે. ‘બાલા’ વાળની સમસ્યાથી પીડાતા યુવક પર આધારિત છે. આ ફિલ્મ ક્રિટિક્સ તથા ચાહકોએ વખાણી છે. આયુષ્માન ખુરાના બોલિવૂડનો લકી ચાર્મ બનતો ગયો છે.

સાત ફિલ્મ્સે 549.78 કરોડની કમાણી કરી

‘બાલા’ની ચાર દિવસની કમાણી 52.21 કરોડ છે.બાકીની છ ફિલ્મ્સ એટલે કે ‘આર્ટિકલ 15’ની 65.45 કરોડ, ‘ડ્રીમ ગર્લ’ 142.26 કરોડ, ‘બધાઈ હો’ 137.61 કરોડ, ‘અંધાધૂન’ 74.59 કરોડ, ‘શુભ મંગલ સાવધાન’ 43.11 કરોડ તથા ‘બરેલી કી બર્ફી’એ 34.55 કરોડની કમાણી કરી હતી. આ સાતેય ફિલ્મે કુલ 549.78 કરોડની કમાણી કરી છે.

આયુષ્માન ખુરાના બન્યો હિટ મશીન
વર્ષ 2017થી આયુષ્માન ખુરાનાની ફિલ્મ્સ પર નજર કરવામાં આવે તો તેની તમામ ફિલ્મ્સ હિટ રહી છે. આ વર્ષો દરમિયાન આયુષ્માને તદ્દન હટકે સબ્જેક્ટ પર કામ કર્યું છે. આયુષ્માન ફિલ્મના સબ્જેક્ટની પસંદગી એ રીતે કરતો હોય છે, જે સામાન્ય લોકોને અસર કરતાં હોય છે. આયુષ્માનની સ્મોલ બજેટની ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે.

‘બાલા’ સાથે આ બે ફિલ્મ્સ રિલીઝ થઈ
ડિરેક્ટર અમર કૌશિકની ‘બાલા’ની સાથે સૂરજ પંચોલીની ‘સેટેલાઈટ શંકર’ તથા નીલ નીતિન મુકેશની ‘બાયપાસ રોડ’ રિલીઝ થઈ હતી.

X
From 'Bareilly Ki Barfi' to 'Bala', Ayushmann Khurrana gives seven hit films one by one.
From 'Bareilly Ki Barfi' to 'Bala', Ayushmann Khurrana gives seven hit films one by one.
‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના તથા નુસરત ભરૂચા લીડ રોલમાં છે. ફિલ્મમાં આયુષ્માને કરમનો રોલ પ્લે કર્યો છે અને તે પૂજા નામની છોકરી બનીને કોલ સેન્ટરમાં જોબ કરે છે. જ્યારે તેની આ સચ્ચાઈ લોકો સમક્ષ આવે છે, ત્યારે શું થાય છે? તેના પર આધારિત આ ફિલ્મ હતી.‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના તથા નુસરત ભરૂચા લીડ રોલમાં છે. ફિલ્મમાં આયુષ્માને કરમનો રોલ પ્લે કર્યો છે અને તે પૂજા નામની છોકરી બનીને કોલ સેન્ટરમાં જોબ કરે છે. જ્યારે તેની આ સચ્ચાઈ લોકો સમક્ષ આવે છે, ત્યારે શું થાય છે? તેના પર આધારિત આ ફિલ્મ હતી.
અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના પોલીસના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં દેશમાં કઈ રીતે જાતિ તથા ધર્મને આધારે ભેદભાવ કરવામાં આવે છે અને કઈ રીતે પછાત કોમના લોકોનું જીવવું મુશ્કેલ છે, તે બતાવવામાં આવ્યું છે.અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાના પોલીસના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં દેશમાં કઈ રીતે જાતિ તથા ધર્મને આધારે ભેદભાવ કરવામાં આવે છે અને કઈ રીતે પછાત કોમના લોકોનું જીવવું મુશ્કેલ છે, તે બતાવવામાં આવ્યું છે.
નીના ગુપ્તા, ગજરાજ રાવ, સાન્યા મલ્હોત્રા તથા આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ડિરેક્ટર અમિત રવિન્દ્રનાથની આ ફિલ્મ આયુષ્માનના પેરેન્ટ્સ મોટી ઉંમરમાં ત્રીજીવાર માતા-પિતા બનવાના હોય છે અને સમાજમાં તથા ઘરમાં આ વાતને લઈ કેવા-કેવા રિએક્શન આવે છે, તેના પર આધારિત હતી.નીના ગુપ્તા, ગજરાજ રાવ, સાન્યા મલ્હોત્રા તથા આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ડિરેક્ટર અમિત રવિન્દ્રનાથની આ ફિલ્મ આયુષ્માનના પેરેન્ટ્સ મોટી ઉંમરમાં ત્રીજીવાર માતા-પિતા બનવાના હોય છે અને સમાજમાં તથા ઘરમાં આ વાતને લઈ કેવા-કેવા રિએક્શન આવે છે, તેના પર આધારિત હતી.
શ્રીરામ રાઘવનની ‘અંધાધૂન’માં આયુષ્માન ખુરાના નેત્રહિન પિયાનો વગાડનારના રોલમાં જોવા મળ્યો હતો. મર્ડરને લઈ સસ્પેન્સ ઊભી કરતી આ ફિલ્મમાં તબુ તથા રાધિકા આપ્ટે જેવા કલાકારો હતો. આ ફિલ્મને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.શ્રીરામ રાઘવનની ‘અંધાધૂન’માં આયુષ્માન ખુરાના નેત્રહિન પિયાનો વગાડનારના રોલમાં જોવા મળ્યો હતો. મર્ડરને લઈ સસ્પેન્સ ઊભી કરતી આ ફિલ્મમાં તબુ તથા રાધિકા આપ્ટે જેવા કલાકારો હતો. આ ફિલ્મને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
2013માં આવેલી તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમાયલ સાધમ‘ની હિન્દી રીમેક ‘શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર છે. તમિળ ફિલ્મના ડિરેક્ટર આર એસ પ્રસન્નાએ જ હિંદી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં હિરોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે અને તે કેવી રીતે આનાથી ડીલ કરે છે, તેના પર આધારિત હતી.2013માં આવેલી તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમાયલ સાધમ‘ની હિન્દી રીમેક ‘શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર છે. તમિળ ફિલ્મના ડિરેક્ટર આર એસ પ્રસન્નાએ જ હિંદી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં હિરોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે અને તે કેવી રીતે આનાથી ડીલ કરે છે, તેના પર આધારિત હતી.
ડિરેક્ટર અશ્વિની ઐય્યરની આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ તથા ક્રિતિ સેનન લીડ રોલમાં છે. બરેલીની બિટ્ટી મિશ્રા (ક્રિતિ સેનન) આઝાદ વિચારોની મોડર્ન છોકરી છે. ચિરાગ (આયુષ્યમાન ખૂરાના) પ્રિન્ટિંગ પ્રેસનો માલિક છે. વિદ્રોહી (રાજકુમાર રાવ) ચિરાગનો બાળપણનો મિત્ર છે. ચિરાગે પૂર્વ પ્રેમિકા બબલી વિશે એક પુસ્તક લખ્યું હોય છે અને આ પુસ્તકનું નામ ‘બરેલી કી બર્ફી’ હોય છે અને લેખક તરીકે નામ અને ફોટો વિદ્રોહીનો હોય છે. બિટ્ટીને પુસ્તક ગમે છે અને લેખકના પ્રેમમાં પડી જાય છે. તે ચિરાગને વિદ્રોહીને મળવાનું કહે છે. આ દરમિયાન ચિરાગને બિટ્ટી સાથે પ્રેમ થઈ જાય છે. વિદ્રોહી પણ બિટ્ટીને પ્રેમ કરે છે અને વાત સગાઈ સુધી પહોચી જાય છે. અંતે બિટ્ટી કોને મળે છે?ડિરેક્ટર અશ્વિની ઐય્યરની આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ તથા ક્રિતિ સેનન લીડ રોલમાં છે. બરેલીની બિટ્ટી મિશ્રા (ક્રિતિ સેનન) આઝાદ વિચારોની મોડર્ન છોકરી છે. ચિરાગ (આયુષ્યમાન ખૂરાના) પ્રિન્ટિંગ પ્રેસનો માલિક છે. વિદ્રોહી (રાજકુમાર રાવ) ચિરાગનો બાળપણનો મિત્ર છે. ચિરાગે પૂર્વ પ્રેમિકા બબલી વિશે એક પુસ્તક લખ્યું હોય છે અને આ પુસ્તકનું નામ ‘બરેલી કી બર્ફી’ હોય છે અને લેખક તરીકે નામ અને ફોટો વિદ્રોહીનો હોય છે. બિટ્ટીને પુસ્તક ગમે છે અને લેખકના પ્રેમમાં પડી જાય છે. તે ચિરાગને વિદ્રોહીને મળવાનું કહે છે. આ દરમિયાન ચિરાગને બિટ્ટી સાથે પ્રેમ થઈ જાય છે. વિદ્રોહી પણ બિટ્ટીને પ્રેમ કરે છે અને વાત સગાઈ સુધી પહોચી જાય છે. અંતે બિટ્ટી કોને મળે છે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી