તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઝાલાવાડ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક યોગ શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડ ફેડરેશ ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા ઝાલાવાડ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયુ હતુ. આથી રવિવારના રોજ શહેરની આરપીપી ગર્લ્સ સ્કુલમાં યોજાયેલ શિબિરમાં લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જાડેજાભાઇ ઉપસ્થિત રહી કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના યોગ પ્રાણાયામની સમજ આપી હતી. આ આયોજનને સફળ બનાવવા જામભા ઝાલા, કમલેશભાઇ રાવલ તથા ટીમ ઝેડએફટીઆઇ અને ઝાલાવાડ યોગ સમિતિએ પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો