• Gujarati News
  • Fourth Exercise (Leg Raises) On Day 8 To Work On Your Abs And Bulges On Your Sides

LEG RAISES

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરરોજ તમે તમારા માટે માત્ર 45 મિનિટ પણ કાડશો તો, તમારા માટે જ ફાયદાકારક રહેશે, કારણકે તેનાથી તમરું વજન ઘટી એટલી પરફેક્ટ બોડી બની જશે કે, તમે પોતાની જાતને અરિસામાં જોશો તો, તમારા પોતાના જ પ્રેમમાં પડી જશો.
આઠમા દિવસની ચોથી કસરત માટે ચટ્ટાઇ પર સીધા સૂઇ જાઓ. હાથને હિપ્સ પર રાખવા જેથી, પગને જ્યારે ઊંચા કરો ત્યારે કમરમાં દુખાવો ના થાય. જમીન પર પગ એકદમ સીધા હોવા જોઇએ અને શ્વાસ લો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેવી રીતે કરશો આ કસરત...
આમ તો, આ કસરતને શીખવા માટે તસવીરો જોવી ખૂબજ જરૂરી છે. આ તસવીરોમાં અમારી એક્સપર્ટ સોનિયા બક્ષી જાતેજ કસરત કરીને સ્ટેપ્સ બતાવી રહી છે. તમે દરરોજ માત્ર આ જ કસરતો કરશો તો પણા, તમારું વજન જરૂરથી ઓછું થશે.