તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુનરાગમન:પરપ્રાંતીયોનું કચ્છમાં રોજીરોટી માટે પુનરાગમન ચાલુ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના સાૈથી વિકાસશીલ જિલ્લા એવા કચ્છમાં ફરી લોકડાઉન બાદ અાૈદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. તેના કારણે અહીંથી પોતાના વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતિયો પરત ફરી રહ્યાં છે. કચ્છ આવતી ટ્રેનોમાં મોટી સંખ્યામાં કામદારો આવી રહ્યાં છે. પ્રસ્તૃત તસવીર સામખિયાળીની છે. જ્યાં લોકડાઉનના સમયે પોતાના વતન મધ્યપ્રદેશ ચાલ્યા ગયેલા કામદારો ફરી પરત રોજગારી માટે આવી ગયા હતાં !

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો