તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • For The Second Day In A Row More Than 40 42 Cases, 19 In Mehsana, 8 In Visnagar, 4 In Vijapur, 3 In Kadi, 2 2 In Unjha, Satlasana, Jotana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધતું સંક્રમણ:સતત બીજા દિવસે 40થી વધુ 42 કેસ, મહેસાણામાં 19, વિસનગરમાં 8, વિજાપુર 4, કડી 3, ઊંઝા, સતલાસણા, જોટાણામાં 2-2 કેસ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 42 દર્દી નોંધાયા હતા. જેમાં મહેસાણામાં 19, વિસનગરમાં 8, વિજાપુરમાં 4, કડીમાં 3 તેમજ ઊંઝા, ખેરાલુ, સતલાસણા અને જોટાણામાં 2-2 કેસનો સમાવેશ થાય છે. સંક્રમિતોમાં 7 અને 8 વર્ષના બે બાળકો પણ છે. 17 દર્દી સાજા થયા, તો 123ના સેમ્પલ લીધા હતા.
ઉત્તર ગુજરાતમાં 124 કેસ નોંધાયાં
મહેસાણામાં 42, પાટણમાં 28, બનાસકાંઠામાં 27, સાબરકાંઠામાં 18 અને અરવલ્લી જિલ્લામાં કોરોનાના 9 કેસ નોંધાયા હતા.

કોરોના સંક્રમિત દર્દીઓમાં 7 અને 8 વર્ષના બે બાળકોનો પણ સમાવેશ
મહેસાણા :
મોઢેરા રોડ (45) (પુરૂષ)
રાધનપુર રોડ (60) (પુરૂષ)
રાધનપુર રોડ (26) (પુરૂષ)
રાજકમલ પંપ પાછળ (34) (પુ)
રાજકમલ પંપ પાછળ (60) (પુ)
માલગોડાઉન રોડ (31) (પુરૂષ)
જેલરોડ (71) (સ્ત્રી)
જેલ રોડ (78) (પુરૂષ)
રાજકમલ પાછળ (60) (સ્ત્રી)
રાધનપુર રોડ (25) (સ્ત્રી)
રાધનપુર રોડ (27) (પુરૂષ)
ટી.બી.રોડ (77) (પુરૂષ)
શોભાસણ (62) (સ્ત્રી)
પુનાસણ (60) (પુરૂષ)
કડવાસણ (63) (પુરૂષ)
અજબપુરા (43) (સ્ત્રી)
પાંચોટ (32) (પુરૂષ)
રંગાકુઇ (36) (પુરૂષ)
ખેરવા (80) (પુરૂષ)
વિસનગર :
કમાણા રોડ (45) (સ્ત્રી)
મહેસાણા ચોકડી પાસે (26) (પુ)
મહેસાણા ચોકડી (75) (સ્ત્રી)
મોડાસા ચોપટા (43) (પુરૂષ)
કમાણા રોડ (40) (પુરૂષ)
કાંસા એન.એ (24) (સ્ત્રી)
વાલમ (85) (પુરૂષ)
જેતલવાસણા (67) (પુરૂષ)
વિજાપુર: વિજાપુર (50) (સ્ત્રી)
વિજાપુર (29) (પુરૂષ)
વિજાપુર (8) (પુરૂષ)
મલાવ (71) (પુરૂષ)
કડી :
કડી (56) (પુરૂષ)
કડી (67) (પુરૂષ)
વડુ (65) (પુરૂષ)
ઊંઝા :
ગુરૂમહારાજમંદિર પાસે (39) (પુ)
ઊંઝા (28) (પુરૂષ)
ખેરાલુ : ખેરાલુ (53) (પુરૂષ)
ખેરાલુ (7) (પુરૂષ)
સતલાસણા :
દુલાણા (50) (સ્ત્રી)
ઉમરેયા (11) (પુરૂષ)
જોટાણા :
રાણીપુરા (45) (સ્ત્રી)
ઇજપુરા (62) (પુરૂષ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો