તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:200નો ચાર્જ આપી વેપારીઓ પોતાની માર્કેટમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓરિસ્સાથી-અમદાવાદ વચ્ચે દોડતી 3 ટ્રેનોને પગલે ફરી કારીગરોની સંખ્યા વધતા કોરોનાના કેસોમાં પણ ઉછાળો નોંધાયો છે. આવા સંજોગોમાં પ્રત્યેક ટેક્સટાઈલ માર્કેટમાં કોરોનાનું ટેસ્ટ થાય તે માટે ફોસ્ટાએ વેપારી વર્ગને અપીલ કરી છે. રૂ.200નો ચાર્જ આપીને હવે વેપારીઓ પોતાની માર્કેટમાં કોરોનાનું ટેસ્ટીંગ કરાવી શકશે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, એક તરફ કારીગરો વતનથી આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સારું પ્રોડક્શન થાય તેવી આશા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો