યુએસએ / ન્યુજર્સીમાં FISANA દ્વારા દિવાળીની ભવ્ય ઉજવણીનું આયોજન

FISANA hosts a grand celebration of Diwali in New Jersey

Divyabhaskar.com

Nov 02, 2019, 05:39 PM IST

ન્યુજર્સી: ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન સિનીયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (FISANA) દ્વારા તારીખ 3 નવેમ્બરના રોજ ભવ્ય દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

વુડબ્રિજ હાઈસ્કૂલ, ન્યુજર્સી ખાતે બોલિવૂડ નાઈટ સાથે આ સેલિબ્રેશનનો સમય બપોરના 3 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો રહેશે. ટિકિટના દર મેમ્બર્સ માટે 15 ડૉલર, ગેસ્ટ માટે 25 ડૉલર, વીઆઇપી માટે 50 ડૉલર અને વીવીઆઇપી માટે 100 ડૉલર રાખવામાં આવ્યા છે.

X
FISANA hosts a grand celebration of Diwali in New Jersey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી