તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:પાદરા સંતરામ મંદિરમાં છપ્પન ભોગના દર્શન

પાદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકાના પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે તાજેતરમાં છપ્પન ભોગના ભવ્ય દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદિરના મહંત પૂ મોહનદાસ જી મહારાજની નિશ્રામાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનો દર્શન માટે લાઈન બદ્ધ જોડાયા હતાં. આ સુંદર કાર્યક્રમમાં અનેક કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા.રાત દિવસ મહેનત કરીને કાર્યક્રમ સફળ કર્યો હતો. }ગોપાલ ચાવડા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો