તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર નિદ્રાંધિન:હમીરસરના વોકવેની ગ્રીલ અસામાજિક તત્વો કાઢી જતા અકસ્માતનો ભય

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં લેકવ્યુ હોટલથી ખેંગાર બાગ તરફ આગળ વધતા હમીરસર ફરતે લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલ કોઈ અસામાજિક તત્વો કાઢી ગયા છે. હાલ તળાવ ભરેલું હોવાથી કોઈ પડી જશે તો ગંભીર ઘટના બની શકે છે. સવાર-સાંજ અનેક લોકો અહીંથી પસાર થતા હોવાથી કોઇ ગંભીર ઘટના ઘટે તે પૂર્વે આ અંગે મિતેશ એચ. શાહે કારોબારી ચેરમેન ભરતભાઈ રાણાને રજૂઆત કરી હતી તેમજ ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. તેમણે તરત જ ગ્રીલ નાખી આપવાની તૈયારી હકારાત્મકતા દર્શાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો