તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:ફરાદીના તલાટી ફરજ મોકૂફ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવીના ફરાદી ગામના તલાટી સહ મંત્રી પુનશી આલા ગઢવી પર ધાકધમકી સહિતનો ગુન્હો નોંધાયા બાદ 48 કલાકથી વધુ સમય પોલીસ કસ્ટડીમાં રહ્યા હોઈ જિ. પં.ની મહેકમ શાખાએ ફરજ મોકૂફનો હુકમ કર્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમે 19મી સપ્ટેમ્બરે કાર્યાલય આદેશમાં જણાવ્યું હતું કે, માંડવી પોલીસ સ્ટેશનમાં 26મી ઓગસ્ટે અટક કરાયા બાદ પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જોકે, ભુજની સેશન્સ કોર્ટે આરોપી પુનસી ગઢવીના રિમાન્ડ નામંજુર કર્યા છે. આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડી અન્વયે જેલમાં છે, જેથી ફોજદારી કાર્યવાહી ખાતાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફનો ગાળો નિયમિત કરવા દાવો નહીં કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો