તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે કરાઇ સુવિધા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા બાળકોને ઓનલાઇન શિક્ષણ સરળતાથી મેળવી શકે તે માટે જાગૃત વાલી ઇરફાનભાઈ લાખાણી અને શાળાનાં આચાર્ય ઉમેશદાસનો સહયોગ મળતાં ખાટકીવાસમાં આવેલ મદરેસામાં ટીવી ડીશની વ્યવસ્થા કરી અને covid19 ની સંપૂર્ણ ગાઈડ લાઇનનું પાલન કરી જરૂરી સાધનો વસાવી પાંચહજારનું દાન કરી પોતાના સ્વખર્ચે ઓનલાઇન શાળાની સ્થાપના કરી અને ઓનલાઇન શિક્ષણ મેળવતા બાળકો માટે ઉપકરણો ન હતા તે સમસ્યાને અવસરમાં ફેરવી અને ધોરણ 3 થી 8 ના બાળકો પોતાના ટાઈમ ટેબલમુજબ દૂરદર્શન ચેનલમાં આવતા ખાસ કાર્યક્રમનો લાભ લેતા થયાં આ નવતર પ્રયોગ આગામી તાલુકા કક્ષાના ઇનોવેશન ફેરમાં રજુ થશે અને શાળા બંધ છે શિક્ષણ નહી નું સૂત્ર સાકાર કર્યું હતું.આમ બાળકોને ઓનલાઇન શિક્ષણ મળી રહે તે માટે જાગૃતવાલી અને શાળાના આચાર્ય દ્વારા વ્યયવસ્થા કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો