તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિતરણ:બોડકદેવમાં આઈ ચેકઅપનું આયોજન, 70 ચશ્માંનું વિતરણ કરાયું

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બોડકદેવ વોર્ડ ખાતે સેવા સપ્તાહનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે બોડકદેવ ખાતે આઈ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમમાં 70 જેટલા જરૂરિયાતમંદોને ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો