તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેઠક:ગાંગરડી આદિવાસી પટેલીયા સમાજની કારોબારી મળી

ગરબાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય આદિવાસી પટેલીયા સમાજની તમામ ઝોનની કારોબારી ગાંગરડી મહાદેવ મંદિર પર સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પર્વતભાઈ ડામોરની અધ્યક્ષતામાં મળી જેમાં સમાજના તમામ ઝોનના આગેવાનો હાજર રહ્યા હતા. મિટિંગમાં સમાજના અનેક પ્રશ્નોનોની ગહન ચર્ચા કરાઇ અને ગ્રામ્યમાં રહેતા સમાજના ગરીબ વિદ્યાર્થીઓને સારા શિક્ષણ મદદરૂપ થવાના આયોજન પર ભાર મૂકાયો હતો. આ કારોબારીમાં રાષ્ટ્રીય બોડીમાં દરેક ઝોનમાંથી પ્રતિનિધિ મળે તે માટેનું પણ આયોજન કરાયું.}યશવંત રાઠોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો