હેરસ્ટાઇલ / ખૂલીને એન્જોય કરો દાંડિયા તમારા ખૂબસૂરત વાળ સાથે

Enjoy the dandiya with your beautiful hair

Divyabhaskar.com

Oct 01, 2019, 06:29 PM IST

નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તે સાથે જ તમામ સ્થળોએ ગરબા અને દાંડિયા જામી રહ્યા છે. આ પરંપરાગત નૃત્ય લોકો સામૂહિક રીતે કરે છે, જેમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેવામાં પોતાના લુકને બદલવા માટે મહિલાઓ વાળને લઈને કેટલાક એક્સપરિમન્ટ કરવા લાગી છે, જેમાં હેર કલરનો ટ્રેન્ડ વધી ગયો છે. હેર કલર માત્ર સફેદ વાળથી મુક્તિ માટે જ નહીં પરંતુ આજકાલ તે એક ફેશન સ્ટેટમેન્ટ પણ બની ગયો છે. હેર કલર કરાવવામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ કલર કરાવ્યા પછી વાળને પ્રોટેક્ટ કરવા વધારે મુશ્કેલ હોય છે.

કલર બાદ થતી સમસ્યાઓ

કલર કરાવ્યા બાદ થોડા સમય પછી હેર કલરનો શૅડ આછો થવા લાગે છે, જેનાથી વાળ બેરંગ અને શુષ્ક દેખાય છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માગતા ન હો, તો તો આ ટિપ્સ અપનાવો. આ ટિપ્સ તમારા હેર કલરને લાંબા સમય સુધી પ્રોટેક્ટ કરશે.

હેર કલર અને વાળને પ્રોટેક્ટ કરવા માટે Livon color protect Serum લગાવો. તેમાં યૂવી પ્રોટેક્ટરની ખૂબીઓ છે, જે વાળ પર એક સુરક્ષાત્મક કોટિંગ બનાવીને વાળના કલરને જલ્દી આછો થવા દેતું નથી.


Livon color protect Serumનું મોરક્કન ઓર્ગન ઓઈલ વાળમાં ભેજ જાળવીને રાખે છે જેથી વાળના કલરની ચમક ફિકી ન પડે અને તમને Salon Finish લુક મળે.

તો આ નવરાત્રિ દિલ ખોલીને કરો તમારા વાળની સાથે એક્સપેરિમેન્ટ.Livon Serumથી તમારા વાળ શાઈની અને સોફ્ટ રહેશે. શીખો એક નવી હેર સ્ટાઈલ જે તમારા ગરબા લુકને બનાવશે એકદમ ખાસ.

ટ્વિસ્ટેડ ઓપન હેર

1. સૌપ્રથમ તમારા વાળની સારી રીતે ગૂંચ કાઢી લો. આ માટે વાળમાં Livon Serum લગાવો. સિરમ વાળને સોફ્ટ તો બનાવે જ છે પણ સાથે હેરસ્ટાઇલને લાંબો સમય રાખવામાં પણ મદદ કરે છે.

2. હવે તમારી ડાબી બાજુના વાળને ટ્વિસ્ટ કરતા પાછળની બાજુ લઈ જાઓ અને પિન નાખી દો.

3. હવે જમણી બાજુથી થોડા વાળ લો અને તેને ટ્વિસ્ટ કરી તેમાં પિન નાખી દો.
4. દેખાવ પૂર્ણ કરવા માટે વાળના નીચલા ભાગમાં livon serum સિરમ લગાવો, જેથી વાળ પહેલાં કરતાં વધુ શાઇની બની જાય.
તમારા વાળ હવે તૈયાર છે પરફેક્ટ ગરબા લુક માટે.

X
Enjoy the dandiya with your beautiful hair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી