અરવલ્લી / મોડાસામાં હિટ એન્ડ રનમાં સવારે વીજકર્મીનું જિંદગીનું છેલ્લું મોર્નિંગ વોક રહ્યું

ચક્કાજામ કરનારને સમજાવવા પોલીસ પહોંચી હતી
ચક્કાજામ કરનારને સમજાવવા પોલીસ પહોંચી હતી
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત

  • મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Divyabhaskar.com

Jan 24, 2020, 03:59 PM IST
મોડાસા: અરવલ્લી જિલ્લામાં વાહનચાલકો બેફામ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા શહેરના મેઘરજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની અડફેટે મોર્નિંગ વોકમાં નીકળેલા માલપુર વીજકચેરીમાં ફરજ બજાવતા આધેડ વીજકર્મીનું મોત નિપજ્યું હતું.
ચક્કાજામ કરી લોકોએ ડિવાઈડર અને બમ્પ બનાવવા માંગ કરી
અકસ્માતના પગલે લોકોએ મેઘરજ રોડ પર ફોરલેન રોડ બનાવ્યા પછી ડિવાઈડર નહીં બનતા વાહનચાલકો બેફામ વાહન હંકારતા નાના-મોટા અકસ્માત થતા અને અકસ્માતમાં એક નિર્દોષ રાહદારીએ જીવ ખોવાનો વારો આવતા સ્થાનિક લોકોએ મેઘરજ રોડ પર ચક્કાજામ કરી ડિવાઈડર અને બમ્પ બનાવવાની માંગ કરતા અકસ્માતને પગલે દોડી આવેલી પોલીસે સ્થાનિકો સાથે સમજાવટ કરી ટ્રાફિક પૂર્વરત કરાવી લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
X
ચક્કાજામ કરનારને સમજાવવા પોલીસ પહોંચી હતીચક્કાજામ કરનારને સમજાવવા પોલીસ પહોંચી હતી
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોતહિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત
હિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોતહિટ એન્ડ રનમાં વીજકર્મીનું ઘટનાસ્થળે જ મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી