તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:BMCB કોમ્પ.માં ઇલેક્ટ્રીશિયનને વીજશોકથી મોત

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના બીએમસીબી કોમ્પલેક્ષમાં કામ કરી રહેલા ઇલેક્ટ્રીશીયનને જ વીજ શોક ભરખી ગયો હોવાની ઘટના બની હતી. આ બાબતે પોલીસમાં જાણવા જોગ નોંધાયેલી આ ઘટના સવારે બની હતી જેમાં 52 વર્ષીય ભંવરસિંહ હરિસિંહ ચૌહાણ બીએમસીબી કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને વીજશોક લાગતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. તેમને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા . ફરજ પરના તબીબે એ-ડિવિઝન પોલીસને આ બાબતે જાણ કરી હતી. વીજ શોકને કારણે આધેડના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો