તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુજરાત રાજ્ય રોજગાર ને તાલિમ પાંખ વહીવટી કર્મચારી મંડળની ચૂંટણી યોજાઇ

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય રોજગાર અને તાલિમ પાંખના વહિવટી કર્મચારી મંડળ વર્ગ-3ની સાધારણ સભાનું આયોજન કરાયુ હતુ.આથી લીંબડી રાજ રાજેશ્વરી ધામ જાણખ ખાતે તા.8-11-20ના રોજ યોજાયેલ સભામાં મંડળના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર મહિલા આઇટીઆઇના કિરણભાઇ ચમનભાઇ મોરબીયા બહુમતીથી વિજેતા થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો