ચૂંટણીઓની ઘટનાઓ અને આકાશ, પાણી, વાયુ, આગ, જમીન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ કારણે બગડી ગઈ મમતાની અણ્ણા રેલી

૩૦ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ કોલકાતામાં ૩ લાખથી વધારે લોકોની રેલી સંબોધિત કરનારા તૃણમૂલના અઘ્ય ા મમતા બેનરજીએ બુધવારે દિલ્હીમાં રેલી કરી. જોકે રામલીલા મેદાનમાં કેટલાક હજાર લોકો જ ભેગા થયા. જનતંત્ર રેલીના પોસ્ટરો પર અણ્ણા પણ હતા. જોકે સભામાં નહિ. મમતા એકલા પડી ગયા. રેલીમાં બોલ્યા, મેં તો અણ્ણાના કહેવા પર આ રેલી આયોજિત કરી હતી.

આગળ જાણો પંચ તત્વના અન્ય તત્વો, ક્લિક કરો આગળની સ્લાઇડ