તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:હંગામી આવાસના વૃદ્ધને ચક્કર આવતા પડી જવાથી મોત

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજના દીનદયાળ નગરમાં હંગામી આવાસમાં રહેતા સુરેન્દ્રસિંગ પ્યારા (ઉ.વ.55) વાળા પોતાના ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા અને ઉલટી થઇ હતી. બાવનજીભાઇ દેવાભાઇ સુવા (ઉ.વ.57)વાળાએ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બી-ડિવીઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.તો બીજી તરફ શુક્રવારે તેરા-નેત્રા રોડ પર બાઈક અકસ્માત સર્જાયો હતો જેમાં દામજીભાઇ લાખાભાઇ રતડ (મહેશ્વરી) (ઉ.વ.58) વાળાનું મોત થતા ફોજદારી નોંધાવાઇ હતી. રવિવારે ફોજદારીના અહેવાલમાં શરતચુકથી હરજી વિરાભાઈ મહેશ્વરી (ગામ:-લાખણીયા) લખાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો