તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ખેડબ્રહ્માના ઉન્ડવા પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત, માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત થયું

ખેડબ્રહ્મા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂટર સવારનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ખેડબ્રહ્માના ઉન્ડવા પાસે સ્કૂટર સવારને વૃદ્ધને કારની ટક્કર વાગતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલમાં લઇ જવાયા બાદ વધુ ઇજાઓ થતાં હિંમતનગર રિફર કરાતાં મોત થતાં ચકચાર મચી ગઇ હતી.ખેડબ્રહ્મામાં ઉન્ડવાની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા પટેલ છગનભાઇ વશ્રામભાઈ પટેલ (70) પોતાનું ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને જઇ રહ્યા હતા. ત્યારે ટાટા સુમો જીપ નં. જી.જે.9.વિવી. 0282 એ સ્કૂટરને ટક્કર મારતાં છગનભાઇ પટકાતાં માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પણ છગનભાઈને. માથામાં ઇજાઓ વધુ હોઇ સારવાર માટે હિંમતનગર રિફર કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો