તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:કેશરડી તીર્થધામમાં જોઘલપીરનો દશેરા ઉત્સવ નહીં ઉજવાય

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેશરડી ખાતે આવેલા તિર્થધામ જોઘલપીર સમાધી સ્થાનના મહંત ગોરધનદાસજી મહારાજ તથા જોઘલપીરવંશી પરિવાર અને ગામના સરપંચે સામૂહિક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્ષોથી જોઘલપીર બાપાનો દશેરા ઉત્સવ ઉજવવામાં આવે છે. પંરતુ હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે તથા સરકારના આદેશના અનુસંધાને આ વર્ષે તા.24થી તા.26 દરમિયાન ઉજવાનારો દશેરા ઉત્સવ સંતવાણી તથા મહાપ્રસાદ, લોકમેળા સહિતના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. જેથી કોઇ ભક્તોએ સમાધી સ્થાને નહીં આવવા જણાવાયું છે. ઉપરાંત પોતાના ઘરે જ દશેરા ઉત્સવ મનાવવા મહંત તરફથી જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો