અપકમિંગ / ‘ધ સ્કાય ઈઝ પિંક’ના શૂટિંગ દરમિયાન સેટ પર પ્રિયંકા ચોપરા ભાવુક થઈને રડવા લાગી હતી

during the shooting of 'The Sky is Pink' priyanka chopra got emotional
X
during the shooting of 'The Sky is Pink' priyanka chopra got emotional

Divyabhaskar.com

Sep 16, 2019, 03:23 PM IST

મુંબઈઃ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ તથા રોહિત શરફ લીડ રોલમાં છે. હાલમાં જ શોનાલી બોઝે ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. 

શું કહ્યું શોનાલીએ?

ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રિયંકા ભાવુક થઈ હતી

આમિર ખાને પ્રિયંકાની ફિલ્મના ટ્રેલરના વખાણ કર્યાં છે.

25 દેશમાં રિલીઝ થશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી