તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાટડી પાસે અકસ્માત કેસમાં ડમ્પરચાલક જામીન પર મુક્ત

લખતર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટડીના માલવણ ખેરવા વચ્ચે ડમ્પર અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇકો ગાડી રોડ નીચે ઉતરી ગયા બાદ ઇકો ગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર સાતેય લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. જેમાં બજાણા પીઅેસઆઇ વી.અેન.જાડેજા સહિતના પોલિસ સ્ટાફે રવિવારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક જીતુભાઇ હમીરભાઇ સારલા- ઉમંર 30 વર્ષ ( ચુ.કોળી ) રહે- સુદામડા, તા.સાયલાની અટક કરી કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે અેને જામીન પર મુક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોરાષ્ટ્રયાત્રા કરી પરત વતન પાટણ જિલ્લાના વારાહી જતાં ઝોકું આવતાં વળાંકમાં ડમ્પર સાથે અકસ્માત થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો