અમદાવાદ / DPSની નકલી NOC કેસ, મંજુલા પૂજા શ્રોફ બાદ અનિતા દુઆની 7 જાન્યુ.સુધી ધરપકડ ન કરવા હાઈકોર્ટનો આદેશ

ડીપીએસ(ઈસ્ટ)ની ફાઈલ તસવીર
ડીપીએસ(ઈસ્ટ)ની ફાઈલ તસવીર

  • આવતીકાલે હાઈકોર્ટમાં પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતની આગોતરા જામીન અરજી પર સુનાવણી

Divyabhaskar.com

Dec 18, 2019, 05:39 PM IST
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી ડીપીએસ ઈસ્ટની ખોટી એનઓસી રજૂ કરી છેતરપિંડી કરવાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે સંચાલક મંજુલા પૂજા શ્રોફ બાદ અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆને પણ વચગાળાની રાહત આપી છે. આ બન્ને આરોપીની 7 જાન્યુઆરી સુધી ધરપકડ નહીં કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આવતીકાલે હાઈકોર્ટ ડીપીએસ ઈસ્ટના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરશે. આ મામલે હાઈકોર્ટ 7 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરશે.
X
ડીપીએસ(ઈસ્ટ)ની ફાઈલ તસવીરડીપીએસ(ઈસ્ટ)ની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી