હેર મેકઓવર / આ નવરાત્રિમાં વાળ ડેમેજ થવાના ટેન્શનમાંથી થઈ જાવ મુક્ત

Do not worry about this Navratri hair loss due to tension

Divyabhaskar.com

Sep 28, 2019, 06:21 PM IST
તમામ યુવાનો માટે નવરાત્રિનો તહેવાર કોઈ મોટી ઉજવણીથી કમ નથી. એટલા માટે આ દિવસો દરમિયાન મહિલાઓ પોતાના લુક્સની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માગતી. ફેશનના આ દિવસોમાં મહિલાઓ વાળને લઈને નવા અને ટ્રેન્ડી એક્સપેરિમેન્ટ જેમ કે, હેર કલર અને હેર સ્ટ્રેટ કરતી રહે છે.

એવામાં જ્યારે વાત નવરાત્રિ અને દાંડિયા માટે તૈયાર થવાની હોય તો આ દરમિયાન હેયર સ્ટાઈલિંગ મશીનનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. વાળના સ્ટાઈલિંગમાં કોઈ ખામી ન રહે તે માટે મહિલાઓ સ્ટ્રેટનર, હેર ડ્રાયર, બ્લોઅર્સ જેવા મશીનનો ઉપયોગ કરતી હોય છે, જે ઘણી વખત વાળની સુંદરતાને ખરાબ કરે છે અને સાથે હેર સ્કેલ્પ પણ ડ્રાય કરે છે.

જો તમે તમારા વાળની ક્વોલિટી સાથે કોઈ સમાધાન કરવા ન માગતા હો તો આ ટિપ્સને અપનાવો. આ ટિપ્સ ન માત્ર તમારા વાળને પ્રોટેક્ટ કરશે પરંતુ તમને Salon Finish Hair લુક પણ આપશે

મેળવો ઈન્સ્ટન્ટ Salon Finish Hair

ભીના વાળ પર હેર સ્ટ્રેટનરનો ઉપયોગ વાળને બાળી નાખે છે, એવામાં વાળને સ્ટ્રેટ કરતાં પહેલાં સાવધાની રાખવી જરૂરી છે. એટલા માટે વાળને ડેમેજથી બચાવવા માટે સૌથી પહેલાં ભીના વાળમાં Livon Serumનો ઉપયોગ કરવો જોઈએ જેથી વાળને હીટથી પ્રોટેક્શન મળી શકે. તેથી હેર સીરમથી વાળની શાઈન અને સોફ્ટનેસ પાછી આવી જાય છે.

જો તમારા વાળ ડ્રાય છે તો તે સ્થિતિમાં તમે Livon શેક એન્ડ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો જે તમારા વાળને થોડી મિનિટોમાં ચમકદાર અને સોફ્ટ લુક આપશે.

તો જ્યારે પણ તમે નવરાત્રિ અને દાંડિયા ઉત્સવમાં જાઓ તો હંમેશાં તમારા વાળ માટે હેર સીરમ સાથે લઇને જાઓ, જેથી વાળની સુંદરતા ક્યારેય ઓછી ન થાય અને તમે ખૂલીને ગરબા એન્જોય કરી શકો.

ચાલો નવરાત્રિના ખાસ પ્રસંગ માટે એક ટ્રેન્ડી હેર સ્ટાઇલ શીખીએ, જે તમારા શોર્ટ હેરને વધુ સુંદર અને ટ્રેન્ડી લુક આપશે. આ સાથે જ તમે salon finish hair મેળવશો અને તમારો કોન્ફિડન્સ પણ વધશે.

સાઇડ બ્રેડ હેર સ્ટાઇલ બનાવવાની પ્રક્રિયા
1. ફ્રિઝી હેર સરખા કરવા તમારા ભીના વાળમાં Livon Serum લગાવો.

2. હવે તમારા આગળના વાળનો થોડો ભાગ અલગ કરી લો.

3. આગળના વાળને લઇને એક બાજુથી બ્રેડ બનાવવાનું શરૂ કરો.

4. બસ આ રીતે વાળમાં બ્રેડ બનાવતાં છેક નીચે સુધી જાઓ.

5. આ પછી પણ તમારા વાળ નીચેથી ફુફ્રિઝી લાગતા હોય તો વાળમાં Livon Serum લગાઓ, જે વાળને સ્મૂધ અને સિલ્કી બનાવી દેશે.

6. હવે તમારા વાળ ગરબા લુક માટે પૂરી રીતે તૈયાર છે, જેને જોઇને સૌ કોઈ તમારા વાળને Salon Finish Hair કહેશે.

X
Do not worry about this Navratri hair loss due to tension

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી