અમદાવાદ / હવા પ્રદુષણ મામલે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: BS-4 સ્પેસિફિકેશન ન ધરાવતા વાહનોનું RTO રજિસ્ટ્રેશન નહીં કરે

વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી- ગુજરાત હાઈકોર્ટ
વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી- ગુજરાત હાઈકોર્ટ

  • RTO દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી
  • BS-2 અને BS-3 સ્પેસિફિકેશનવાળા વાહનોનું રી રજિસ્ટ્રેશન નહીં થઈ શકે
  • સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે: હાઈકોર્ટ

Divyabhaskar.com

Jan 21, 2020, 03:29 PM IST
અમદાવાદ: હવા પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેથી હવે BS-4 સ્પેસિફિકેશન ના ધરાવતા હોય તેવા વાહનોનું RTO રજીસ્ટ્રેશન નહીં કરે. BS-4 ધરાવતા વાહનોનું ફરી રજીસ્ટ્રેશન પર RTO દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી છે. આ ચુકાદાને પગલે હવે RTO BS-4 ટેક્નોલોજી ધરાવતા વાહનોનું રી રજીસ્ટ્રેશન નહીં કરે. અન્ય રાજ્યમાંથી રી-રજીસ્ટ્રેશન માટે આવતા વાહનોમાં BS-4 ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે.
X
વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી- ગુજરાત હાઈકોર્ટવાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી- ગુજરાત હાઈકોર્ટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી