યુએસએ / સનાતન ધર્મ ટેમ્પલ ઓફ નોર્વાક ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

Diwali celebration at Sanatan Dharma temple in Norwalk

Divyabhaskar.com

Nov 02, 2019, 05:51 PM IST

કેલિફોર્નિયા: સનાતન ધર્મ ટેમ્પલ ઓફ નોર્વાક ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રીજી મંદિર-વૈષ્ણવ પરિવારના 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવાળીની ઉજવણી અંતર્ગત મ્યુઝિક, ફૂડ વગેરે કાર્યક્રમો યોજાયા હતા. શ્રીજી મંદિરના પ્રેસિડન્ટ ભાર્ગવ પટેલે પોતાની સ્પીચમાં નવા બની રહેલા બિલ્ડિંગ અને એક્ટિવિટી વિષે વિગતવાર માહિતી આપી હતી.

X
Diwali celebration at Sanatan Dharma temple in Norwalk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી