યુએસએ / કેલિફોર્નિયાના સેરિટોસ ખાતે દિવાળીની ઉજવણી કરાઈ

Diwali celebration at Cerritos

Divyabhaskar.com

Nov 07, 2019, 02:11 PM IST

કેલિફોર્નિયા: લોસ એન્જલસ ઈન્ડિયન ફેશન વિક દ્વારા હાલમાં કેલિફોર્નિયાના સેરિટોસ ખાતે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે લોસ એન્જલસ ઈન્ડિયન ફેશન વિકના સ્થાપક સ્મિતા વસંતે જણાવ્યું હતું કે આ પ્રકારની ઈવેન્ટથી આપણા કલ્ચરને નવા સ્થળે લાવવામાં મદદ મળશે. આ તકે ઈન્ડો-અમેરીકન સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ પરીમલ શાહ અને સેક્રેટરી યોગી પટેલે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

X
Diwali celebration at Cerritos
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી