તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:આઇપીએસ સ્કૂલનો વિદ્યાર્થી નીટમાં જિલ્લા પ્રથમ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં નીટની પરિક્ષા આપી હતી. જેનું પરિણામ તાજેતરમાં જાહેર થયુ છે. જેમાં સુરેન્દ્રનગરની ઇન્ડીયન પબ્લીક સ્કૂલના વિદ્યાર્થી હર્ષ વિકેશકુમાર શાહે 720માંથી 666 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાળા પરિવારે વિદ્યાર્થીને જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધારતા અભિનંદન પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો