તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માર્ગદર્શન:કોંગ્રેસ દ્વારા જિલ્લા સંવાદ કાર્યક્રમ યોજાયો

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સુચનાથી તાજેતરમાં સરકીટ હાઉસ ભાવનગર ખાતે, ભાવનગર જિલ્લા કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની જીલ્લા સંવાદ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારતમાં પંચાયતી રાજની સ્થાપના તથા તેના ફાયદાઓ તથા તેમા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવજી ગાંધીના યોગદાન વિષય પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ .આ ઉપરાંત ગાંધી વિચારધારા, ગાંધી મુલ્યો, ગ્રામ સભા, ધારાસભા અને લોકસભા વિશે પણ પ્રદેશ ચેરમેન રજનીકાંતભાઈ કડ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો