તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાગૃતિ:કવાંટમાં જિલ્લા ટ્રાફિક દ્વારા માસ્ક વિતરણ

કવાંટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારીમાં કેટલાય લોકો જાન ગુમાવી ચૂક્યા છે. એવા સમયમાં માસ્ક પહેરવું અનિવાર્ય છે. જેને લઇને છોટાઉદેપુર જિલ્લાની ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા રવિવારે કવાંટ નગરમાં બોડેલી અને છોટાઉદેપુર તરફથી આવતા વચ્ચે ડોન બોસ્કો ત્રણ રસ્તા ઉપર માસ્ક પહેરીને ન આવતી પ્રજાને ટ્રાફિક શાખા દ્વારા માસ્ક પહેરાવવામાં આવ્યુ હતું. સાથે સાથે કોરોના મહામારીમાં માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તેની સમજણ ટ્રાફિક શાખા દ્વારા પ્રજાને આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો