તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ગારિયાધારમાં શૌચાલયની પાઇપલાઇન તુટી જતાં રોડ પર ગંદકી

ગારિયાધાર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર શહેરના મીયાની મેડી પાસે જાહેર શૌચાલય આવેલું છે.આ જાહેર શૌચાલયની પાઇપલાઇન છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલી હાલતમાં હોવાથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી રાહદારીઓ તેમજ દૂકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે.તેમજ આ પાઇપલાઇનમાંથી ગંદકી રોડ પર વહી રહી છે.માથું ફાટી જાય તેવી દુર્ગંધથી લોકો ખુબ જ પરેશાન છે .આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માગણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો