તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વસઇ ફાટક રોડની કામગીરી અટવાતાં ડાયવર્ઝનથી મુશ્કેલી

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા-વિજાપુર હાઇવે પરના વસઇ ગામના રેલવે ફાટક પર ખખડધજ રોડનું નવિનીકરણ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં શરૂ કરાયું હતું. માંડ કામ શરૂ થયું ત્યાં તો તહેવારો નજીક આવતાં કામ બંધ રહ્યું છે. તહેવારો પૂરા થવા છતાં હજુ કામગીરી ફરી શરૂ ન થતાં વાહનચાલકો ડાયવર્ઝનથી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કામ ઝડપથી પૂરું થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો