તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:રાજપીપલાના શિવશક્તિ ધામમાં ઉપવાસ કરતા ભક્તો ગરબે ઘુમ્યા

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબા રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે માઇ ભક્તો નારાજ છે સાથે કોરોના સામે લાડવા એ નિર્ણય જરૂરી પણ ત્યારે રાજપીપલા દોલતબજાર ખાતે મોટાપાયે ગરબાનું આયોજન થાય છે. શિવશક્તિ ધામ માતાજીના મંદિરના આગળ ખેલૈયાઓની ગરબા રમવા ભીડ જામતી હતી. જોકે આ વર્ષે ગરબા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે દોલત બજાર વિસ્તાર એકદમ સુનો થઇ ગયો છે. જોકે ગરબા ભલે બંધ હોય પણ માઇ ભક્તો તો માતાજીની આરાધના કરવાના ત્યારે પ્રભુજે ટેલરના પિયુષ ટેલર અને સામાજિક કાર્યકર ડી.પી ટેલર સહીતના આગેવાનો અને મહિલાઓ મળી 7 થી 8 લોકો માતાજીની આરતી કરતા હોય ટેપ પર ગરબા વગાડી બે ત્રણ ગરબા માતાજીના ચોકમાં જ રમ્યા અને માતાજી ની આરાધના કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો