તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્રની કામગીરી:બાલાસિનોરમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો શરૂ

બાલાસિનોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરમાં નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વિકાસ ના કામો શરૂ કરાયા. તેમાં ઇન્દિરા નગરમાં કેટલાય વર્ષો બાદ સી.સી રોડ નું કામ ચાલુ કરી ખાતમુહૂર્ત નગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ દીપિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ. જેમાં નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ,કારોબારી ચેરમેન પિનલ ભાઈ સોની તેમજ બધા સમાજના લોકોની ઉપસ્થિતમાં વિકાસના કામ શરૂ કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો