તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:દેવભૂમિ દ્વારકાના 2 PSIની બદલી, 5 PSIની નિમણુંક

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા એલસીબી પીએસઆઇની બદલી

રાજ્ય પોલસ વડા દ્વારા રાજ્યમાં 130 પીએસઆઇની સામુહીક બદલીના ઓર્ડરમાં દ્વારકા જિલ્લાના એલસીબી પીએસઆઇ સહિત 2 પીએસઆઇની બદલીનો પણ સમાવેશ થયો છે.

સામુહીક બદલીના ઓર્ડમાં દ્વારકા જિલ્લા એલસીબી પીએસઆઇ વિજયસિંહ એમ.ઝાલાને સુરેન્દ્રનગર ખાતે બદલી થઇ છે.જ્યારે ખંભાળિયાના પ્રદ્યુમનસિંહ રોહડીયાની રાજકોટ બદલી કરાઇ છે. દ્વારકા જિલ્લામાં અન્ય 5 પીએસઆઇની નિમણુંક થઇ છે. જેમાં પોરબંદરથી અખેડ ઉષાબેન ભીમશીભાઇ અને અમદાવાદ શહેરના બારડ સંગીતાબેન કાનાભાઇ તેમજ અમદાવાદ શહેરમાંથી શીંગરખીયા પ્રશાંત ચંદુલાલ અને સુરતના વંદા પરબતભાઇ ધીરાભાઇ તેમજ રાજકોટથી જોશી નિકુંજ હિંમતભાઇની દ્વારકા જિલ્લામાં નિમણુંકની બદલી કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો