તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સંતરોડમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા હાલાકી

સંતરોડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરવા(હ) તાલુકાનું વિકાસશીલ ગામ અેટલે સંતરોડ પરંતુ અહીં ગામહિત ના કામ ન થતા હોવાની ગ્રામજનોમાં બૂમ ઉઠી છે. ગામના મધ્યમાંથી નેશનલ હાઇવે પસાર થવાના કારણે ગામ બે ભાગ વહેચાઇ ગયુ છે. ગામ માં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા ગામ લોકોમાં ઉચાટ જોવા મળ્યો છે. દિવાળીમાં પણ સોસાયટીઓમા સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા પ્રકાશ પર્વ અંધાર પર્વ બની જવા પામ્યો હતો. રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય મળી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો