તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Desi Grandmother Wrote Essay On Mahatma Gandhi In English, Video Went Viral

દેશી દાદીએ અંગ્રેજીમાં મહાત્મા ગાંધી પર નિબંધ સંભળાવ્યો, વીડિયો વાયરલ થયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈપીએસ અધિકારીએ જણાવ્યું- શશિ થરૂર 10માંથી કેટલા માર્કસ આપે છે
  • વીડિયોમાં દાદી ભાગવની દેવી કહી રહી છે- ગાંઘી લવ બોથ હિન્દુ એન્ડ મુસ્લિમ

નવી દિલ્હી. સોશિયલ મીડિયા પર સફેદ શર્ટ અને લાલ સાડી પહેરીલી એક દેશી દાદી અંગ્રેજીમાં મહાત્મા ગાંધી વિશે વાત કરતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાદી ભાગવની દેવી કહી રહી છે કે, ‘મહાત્મા ગાંધી દુનિયામાં મહાન પુરુષ હતા. તેઓ એક સામાન્ય માણસ હતા, સાદું ભોજન કરતા હતા. બકરીનું દૂધ પીતા હતા. તેઓ હિન્દુઓ અને મુસ્લિમો બંનેને પ્રેમ કરતા અને તેઓ રાષ્ટ્રના પિતા છે. તેમની સમાધી રાજઘાટમાં છે.’


વાયરલ વીડિયોને આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ રવિવારે શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે શશિ થરૂર તેને કેટલા માર્કસ આપે છે. કોંગ્રેસના નેતા શશી થરૂર તેમની અંગ્રેજી માટે ભારતમાં જાણીતા છે. એક યુઝરે લખ્યું કે, અંતે શશી થરૂર માટે સ્પર્ધા મુશ્કેલ બની રહી છે.

વીડિયોને 2.8 લોકોએ જોયો 
આ ક્લિપ વાયુવેગે વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયોને વધારે પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી 2.8 લાખ લોકોએ જોયો છે. વીડિયોને 15 હજારથી પણ વધુ લાઈક અને 3 હજારથી વધુ રિ-ટ્વિટ કરવામા આવ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો