તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:વાત્રક ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનું રિપેરીંગ કરવા માંગ કરાઇ

માલપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માલપુરના વાત્રક ડેમ ની જમણા અને ડાબા કાંઠાની કેનાલોમાં સફાઈનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જેમા ડાબા કાંઠાની કેનાલનું સમારકામ હાલ ચાલી રહ્યું નથી. જેમાં ગેટ નંબર 12 માંથી જે ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટેના પાણીનું વર્ગીકરણ કરાય છે તે 1988- 89 પછી સમારકામ કરાયું નથી. 1989 પછી ડાબા કાંઠાની કેનાલમાં વિનોચનું રીપેરીંગ કામ કરાયું નથી. ડાબાકાંઠાની કેનાલમાં સફાઈ કામ અને ગેટ નં-12ની પાઇપલાઇનના વિનોદ તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો