તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:કરફ્યુમાં એરપોર્ટ, રેલવે સ્ટેશનની બસ શરૂ કરવા માંગણી

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરફ્યુમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન જતા પેસેન્જરોને હાલાકી નહીં પડે તે માટે સ્પેશિયલ બસ દોડાવવાની માંગ કરાય છે. એરપોર્ટ ડેવલોપમેન્ટના એક ગ્રુપે પાલિકાના કમિશનરને મેલ કરી રજૂઆત કરી છે.

જેમાં લખાયું છે કે એરપોર્ટ અને રેલવે સ્ટેશનની સ્પેશિયલ બસો ચલવવામાં આવે. કારણ કે, કરફ્યુ હોવાથી એરપોર્ટ કે પછી રેલવે સ્ટેશન જનારા પેસેન્જરોને રિક્ષા, ટેક્સિ સહિતના વાહનો મળી રહ્યા નથી. જેથી પેસેન્જરોને હાલાકી નહીં પડે તે માટે બસ શરૂ કરવા માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો