તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસ ફરીથી શરૂ કરવા માંગ

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરસિટી ચાલુ ન કરાતા લોકોને હાલાકી

મોરબીના સામાકાંઠે અગાઉ શરૂ કરાયેલી રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસને લોકડાઉનમાં બંધ કરાયા બાદ ફરીથી ચાલુ ન કરાતા સામાકાંઠાના લોકોને હાલાકી પડી રહી છે.આથી આ વિસ્તારના સામાજિક કાર્યકરે મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી ફરીથી સામાકાંઠેથી રાજકોટ-મોરબી ઇન્ટરસિટી બસ ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. મોરબી-રાજકોટ વચ્ચે દિવસમાં અનેક ઇન્ટરસિટી બસો દોડી રહી છે.મોટાભાગની એસટી બસ શહેરના જૂના અને નવા બસ સ્ટેન્ડથી જ રાજકોટ અવરજવર કરે છે.ત્યારે મોરબીના સામાકાંઠાના લોકોને શહેરના બન્ને બસ સ્ટેન્ડ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉ સામાકાંઠે મોરબી રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી બસ શરૂ કરવામાં આવી હતી.પણ કોરોના કહેરને કારણે લોકડાઉન સમયે આ ઇન્ટરસિટી બસ બંધ કરી દેવામાં આવી હતી.જો કે મોરબીમાં ઘણા સમયથી એસટી સેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો