તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:ફિક્કીની મિટીંગમાં 1 વર્ષનો મોરેટોરિયમ વધારવા માંગણી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(ફિકકી)ની નેશનલ એક્ઝિકયુટીવ કમિટિની વેબ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની ‘ક્રેડીટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ’ સ્કીમમાં ઉદ્યોગોને રૂ.2 કરોડ સુધીની કોઇપણ પ્રકારની કો-લેટરલ સિકયુરીટી વગર લોન આપવાનું પ્રાવધાન છે. પરંતુ મોટા ભાગના લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને બેંક દ્વારા આ સ્કીમનો લાભ અપાતો નથી. વધારાના 2 ટકા ઇન્ટરેસ્ટ સબવેન્શનની રાહત, વધારાનો એક વર્ષનો મોરેટોરિયમ આપવાે તથા લોનનો સમયગાળો ઓછામાં ઓછો દસ વર્ષનો કરવા ફિકકીને રજૂઆત કરાઈ હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો