શૂટિંગ / દીપિકા પાદુકોણે રીલ વાઈફ તરીકે રણવીર સિંહ સાથે ‘83’ ફિલ્મનું શૂટિંગ ગ્લાસગોમાં શરૂ કર્યું

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’માં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.
ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’માં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.
રણવીરે સોશિયલ મીડિયા ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કોણ મારી પત્નીનો રોલ મારી પત્ની કરતાં કોણ સારો નિભાવી શકે?’
રણવીરે સોશિયલ મીડિયા ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કોણ મારી પત્નીનો રોલ મારી પત્ની કરતાં કોણ સારો નિભાવી શકે?’
ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.
ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.

Divyabhaskar.com

Jun 12, 2019, 01:01 PM IST

ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.

X
ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’માં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’માં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે.
રણવીરે સોશિયલ મીડિયા ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કોણ મારી પત્નીનો રોલ મારી પત્ની કરતાં કોણ સારો નિભાવી શકે?’રણવીરે સોશિયલ મીડિયા ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કોણ મારી પત્નીનો રોલ મારી પત્ની કરતાં કોણ સારો નિભાવી શકે?’
ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી