તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકાર્પણ:સંતરામપુરમાં LED સ્ટ્રીટલાઈટનું લોકાર્પણ, વોર્ડ નંબર છના ચૂંટાયેલા સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા

સંતરામપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર છ નાળ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી વારંવાર રજૂઆત કરી હતી. સ્ટ્રીટ લાઇટની કામગીરી પુર્ણ થતા લોકાર્પણ ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી લોકાર્પણ કર્યું હતું નગરપાલિકાના પ્રમુખ સુનિતાબેન ખાટ, ઉપ-પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય વોર્ડ નંબર છના ચૂંટાયેલા સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો