તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉદ્ઘાટન:સનાથલ-સાણંદ ખાતે ADC બેન્કના ATMનું લોકાર્પણ

સાણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાણંદ વિસ્તારમાં પણ એડીસી બેન્કના ડિરેક્ટર અમરસંગભાઇ પી. ચૌહાણની આગેવાનીમાં સતત ખેડૂતલક્ષી યોજનાઓ સફળ બનાવી રહી છે. એડીસી બેન્ક દ્વારા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાના હેતુસર સાણંદના સનાથલ ગામે તેમજ સાણંદ શહેર એડીસી બેન્કની મુખ્ય શાખામાં બે નવા એટીએમનું અમદાવાદ એડીસી બેન્કના ડિરેક્ટર અમરસંગ પી. ચૌહાણના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો