તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:ભરવાડ સમાજના આગેવાનનું નિધન

ધનસુરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધનસુરાના ખડોલના સરપંચ અને ભરવાડ સમાજના આગેવાન ભરવાડ ભલાભાઈ રણછોડભાઈનું ટૂંકી માંદગીથી સાર્વજનિક હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. જેઓ ધનસુરા તાલુકામાં સહકારી આગેવાન તેમજ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા હતા. અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ જિલ્લામાં તેમના મોતથી ભરવાડ સમાજમાં શોક છવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો