તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોરબી સિવિલમાં જીવતા સળગી ગયેલા યુવકનું મોત

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી સિવિલ હોસ્પિટલમાં સળગતી હાલતમાં આવેલો યુવક ગંભીર રીતે સંપૂર્ણ દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના નાની વાવડી ગામના મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષના યુવાને ગત 19મીની રાત્રીએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ્વલનશીલ પદાર્થ છાંટીને જાત જલાવી દેતા ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા. તેઓને તુરંત જ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાદમાં તેઓને રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવકની સારવાર ચાલી રહી હતી. જો કે શરીર સંપૂર્ણ રીતે દાઝી ગયું હોય તેને દમ તોડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો