• Gujarati News
  • DAY 8, Ardh Shalabhasan: Half Locust Pose To Remove Extra Fat From Hips

અર્ધ શલભાસન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાયદો: આ આસનથી કમરના દુખાવામાં રાહત મળે છે અને પીઠના નીચેના ભાગ, જાંઘ અને હિપ્સ પર જમા થયેલી વધારાની ચરબી ઓગળે છે. આઠમા દિવસના પહેલા યોગાસનને કરવા માટે પેટના બળે નિચે સૂઇ જાઓ અને બંન્ને હથેળીઓને સાઇડમાં નીચેની તરફ રાખો. તમારા માથને પણ જમીન પર ટેકવેલું રાખો.

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો, કેવી રીતે કરશો આ યોગાસન....

ધ્યાન આપો:

WARM-UP: પહેલાં તો 5-10 મિનિટ્સ એકજ જગ્યા પર ઉભા રહીને કૂદો, પછી જ યોગાસન શરૂ કરો.