તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર નિદ્રાંધિન:નખત્રાણાના જોશી ફળીયાની જોખમી ઇમારત

નખત્રાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણાના જોશી ફળીયાની આવેલી એક ઇમારતે જોખમ ઉભુ કર્યું છે. આ ઇમારત છેલ્લાં ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. અગાઉ પણ એક વખત પોપડા પડ્યા હતાં. ત્યારે બાજુમાં આવેલા દવાખાનાના દર્દીઓ માંડ બચ્યા હતાં. અહીંથી લોકોની અવર- જવર રહે છે. મૂળ માલિક કચ્છ બહાર વસે છે, ત્યારે આ જોખમી ઇમારતનો કોઇ ઉકેલ લાવવો જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો